જામનગરના કૃષ્ણમણિજી મહારાજ સહિત રાજ્યના સાધુ-સંતોને રામમંદિર શિલાયન્સ વિધિમાં હાજરી આપવા આમંત્રણ
જામનગર : અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યભરમાંથી વિવિધ સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે ભૂમિ પૂજન માટે જામનગરમાં...