મહારાષ્ટ્રના ધૂલેમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, 20 લોકોના મોત; 10 કિમી દૂર વિસ્ફોટનો અવાજ સંભળાયો
મુંબઈ: મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના શિરપુર તાલુકાના વાઘાડી ગામની નજીક આવેલી કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. આ બનાવમાં 20 લોકોના મૃત્યું થયા છે. 58 લોકો ઘાયલ...