સહ્યાદ્રી પર્વતમાળાની કોતરોમાં આવેલા તામ્હિણી ગામમાં બિરાજે છે આદિશક્તિ વિંધ્યાવાસિની
સમગ્ર ભારતમાં આદિશક્તિ વિંધ્યાવાસિનીના અંદાજે આઠે’ક જેટલાં મંદિર છે. વિંધ્યાવાસિનીને મહારાષ્ટ્રીયનો ‘આઈ વિઝાઈ’ તરીકે ઓળખે છે. આજે આપણે વાત કરીએ પુના જિલ્લાના મૂળશી તાલુકામાં આવેલા...