બિઝનેસ સરકારનો મોટો અને મહત્વનો નિર્ણયઃ મર્જર બાદ રહેશે માત્ર 12 જ સરકારી બેન્કNawanagar Time30/08/2019 by Nawanagar Time30/08/20190 નવી દિલ્હીઃ સુસ્ત થઈ પડેલી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે તા.23 ઓગસ્ટના રોજ કરવામાં આવેલી જાહેરાત બાદ શુક્રવારે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારી બેન્કના એક મેગા...