ખંભાળિયા નગરપાલિકામાં નક્કર કામગીરી માટે સત્તાવાહકો નિષ્ફળ: વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો
ખંભાળિયા : ખંભાળિયા નગરપાલિકા છેલ્લા ઘણા વર્ષોથી આંતરિક સખળડખળ, ભ્રષ્ટાચાર, સહિતના વિવિધ મુદ્દે અવાર નવાર વગોવાય છે. હાલ શહેરના શિરદર્દ સમા પ્રશ્ન એવા રસ્તા તથા...