Nawanagar Time

Tag : phone

જામનગર

જામજોધપુરની પરિણીતાનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ

Nawanagar Time
જામનગર :જામજોધપુરમાં માકડીયા વાડી વિસ્તારમાં રહેતી એક નવ પરણિતાએ પોતાનું ઘર છોડ્યા પછી ગઈકાલે તેનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં ઝેરી દવા પી લઇ...
જામનગર

નગરપાલિકા વિસ્તારમાં રસ્તા રીપેરીંગની ગ્રાન્ટ ફાળવણીમાં લાલિયાવાડી

Nawanagar Time
જામનગર: મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ જામનગર સહિત રાજ્યની 155 નગર પાલીકાને 160 કરોડ રૂપિયા રોડ રીપેર કરવા માટે ફાળવ્યા છે ત્યારે જામનગર જિલ્લાની 4...
જામનગર

હવે જામનગરમાં એક ફોનથી મળશે ઘરબેઠા આરોગ્ય સુવિધા

Nawanagar Time
જામનગર : જામનગર શહેરમાં કોરોના સંક્રમણ સામે તંત્ર દ્વારા જાણે પૂરજોશમાં લડત લડવામાં આવી રહી છે. જામનગર શહેરના હોમઆઇસોલેશનમાં રહેલ દર્દીઓ માટે મહાનગરપાલિકા દ્વારા સ્પેશ્યલ...
ટેક્નોલૉજી

ચાઈનીઝ મોબાઈલને તડકે મૂકી અન્ય બ્રાન્ડ તરફ વળતાં ગ્રાહકો

Nawanagar Time
ચંડાળ ચીન સામે સમગ્ર દેશમાં ભારોભાર ગુસ્સો અને આક્રોશ પ્રવર્તી રહ્યો છે. જો કે, આ દરમિયાન જેમણે પણ ચાઈનાનો ફોન ખરીદી લીધો છે તેમની મુશ્કેલીમાં...
જામનગર

જામનગરમાં ચોમાસાના પ્રારંભે જ વીજ ધાંધિયા

Nawanagar Time
જામનગર: જામનગરમાં ભારે વરસાદને પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ ધાંધિયા સર્જાયા હતા. જેની વીજ કંપનીની કાર્યવાહી સામે શહેરીજનોમાં રોષની લાગણી જન્મી હતી. વીજ કંપની દ્વારા...
જામનગર

કોર્પોરેશન, જિલ્લા પંચાયતમાં મુલાકાતીઓ માટે પ્રવેશબંધી

Nawanagar Time
જામનગર: જામનગર મહાપાલિકામાં તેમજ જિલ્લા પંચાયતમાં મુલાકાતીઓ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જામનગર શહેરમાં કોરોના સંક્રમણને રોકવા મુલાકાતીઓ માટે પ્રતિબંધ લાગુ કરાયો છે. મહાપાલિકા...
જામનગર

જામનગરને હરિયાળુ બનાવવા સદ્ભાવના ગુ્રપનું અનોખું અભિયાન

Nawanagar Time
જામનગર: પ્રદૂષણની સમસ્યા સામે દેશ આખો ઝઝૂમી રહ્યો છે, જામનગરને રૂડુ રળિયામણું અને હરિયાળ બનાવવા સદ્દભાવના વૃઘ્ધાશ્રમ-રાજકોટ અને સદ્દભાવના ગ્રુપ-જામનગરે બીડું ઝડપ્યું છે. ‘ગ્રીન જામનગર’...
ટેક્નોલૉજી

ચીનાઓની ચોટલી કાપી નાખે એવી જબરદસ્ત એપ ‘રિમૂવ ચાઈનીઝ એપ’

Nawanagar Time
‘સ્વદેશી એપ’ તમારા ફોનમાંથી ચમકાદડ ચીનને ખદેડવામાં મદદ કરશે: ચીની વસ્તુઓના બહિષ્કારનો મામલો ધીમે-ધીમે સમગ્ર ભારતમાં જોર પકડતો જાય છે: આ એપને 5 મિલિયનથી વધુ...
જામનગર

કોરોના સંકટ વચ્ચે સતત ફોન પર કાર્યરત કંટ્રોલ રૂમ

Nawanagar Time
જામનગર : શહેરમાં કોરોના વાયરસનો પગપેશરો થતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા કોરોના અંગે ક્ધટ્રોલરૂમ સેવા શરૂ કરાઈ છે. જેમાં છેલ્લા બે માસથી કોરોના અન્વયે...
જામનગર

મોદી સ્કૂલને ફીના ઉઘરાણાં મામલે અપાઇ નોટિસ

Nawanagar Time
જામનગર: કોરોનાની મહામારી વચ્ચે જામનગર શહેરમાં લાંબા લોકડાઉન વચ્ચે મધ્યમ તથા ગરીબ પરિવારની હાલત કફોડી થવા પામી હોવાના ચિત્રો સામે આવી રહ્યાં છે તે વચ્ચે...