Nawanagar Time

Tag : Pilgrimage

દ્વારકા

દ્વારકાના બરડિયા બ્રીજમાં પડેલી તિરાડો બૂરવા કૉન્ટ્રાક્ટરના હવાતિયાં

Nawanagar Time
દ્વારકા: યાત્રાધામ દ્વારકાને જોડતાં મહત્વપૂર્ણ હાઈ-વે પ્રોજેકટમાં અહીંથી 6 કિમી દૂર બરડિયા ગામ નજીકના મહાકાય બ્રીજમાં હલકી ગુણવત્તાનું કામ થતાં બ્રીજમાં મસ મોટી તિરાડો પડી...
દ્વારકા

યાત્રાધામ દ્વારકાને હવાઈ માર્ગે જોડવાની વાત હવાહવાઈ

Nawanagar Time
દ્વારકા: યાત્રાધામ દ્વા2કાને હવાઇમાર્ગે જોડવાની અલગ-અલગ યોજનાઓ છેલ્લા એક દાયકા દ2મિયાન એકથી વધુ વખત કેન્દ્ર-2ાજય સ2કા2ે જાહે2 કરી છે ત્યા2ે આજ સુધી આ અંગે નકક2...
દ્વારકા

યાત્રાધામ દ્વારકાની શોભાને અભડાવતી ગંદકી!

Nawanagar Time
દ્વારકા : વિશ્ર્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પાલિકા તંત્રની બેદરકારીના પાપે સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો ઘાટ સર્જાઈ છે. દ્વારકા ગોમતી નદીના સામા દરિયા કિનારે કચરાઓના...
દ્વારકા

યાત્રાધામ દ્વારકાને દિવાળી ફળશે: વેપારીઓમાં ઉત્સાહ

Nawanagar Time
દ્વારકા: દિવાળીનો પર્વ આવતાં જ યાત્રાધામ દ્વારકામાં યાત્રિકોનો પ્રવાહ વધ્યો છે જેને પગલે હોટલો અને સ્થાનિક ધંધામાં તેજીનો સંચાર થતાં લૉકડાઉન-અનલૉકમાં મંદીનો માર સહન કરનાર...
દ્વારકા

કૃષ્ણનગરી ખાડાનગરીમાં ફેરવાતાં કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ

Nawanagar Time
દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં ભારે વરસાદ બાદ રોડ-રસ્તાની માઠી દશા બેઠી હોય તેમ ઠેર-ઠેર મસમોટાં ખાડા પડવા છતાં પાલિકા તંત્ર દ્વારા ખાડા પૂરવામાં ન આવતાં કોંગ્રેસ...
દ્વારકા

યાત્રાધામ દ્વારકાના બસ સ્ટેશનમાં કમ્મરતોડ કૂદકાં મરાવી મુસાફરોનું સ્વાગત

Nawanagar Time
દ્વારકા: યાત્રાધામ દ્વારકાના બસ સ્ટેશનના બન્ને તરફના પ્રવેશ દ્વારે ભારે વરસાદના કારણે મહાકાય ખાડાં પડી ગયાં હોવાથી મુસાફરોનું કમ્મરતોડ કૂદકાં મરાવી યાત્રાધામમાં સ્વાગત થઈ રહ્યું...
દ્વારકા

યાત્રાધામ દ્વારકામાં સ્મશાનની ઉડતી રાખ-દુર્ગંધથી સ્થાનિકો પરેશાન

Nawanagar Time
દ્વારકા : વિશ્ર્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં સ્મશાન ગૃહમાંથી ઉડતી રાખ અને દુર્ગંધ મામલે અનેકાનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા પ્રશ્ર્ન ઉકેલવામાં ન આવતા સ્થાનિક મહિલાઓ...
નેશનલ

અંબાજી મંદિર આઈએસઓ 9001:2015 સર્ટિફિકેટ મેળવનારું ગુજરાતનું પ્રથમ યાત્રાધામ

Nawanagar Time
દેશ-દુનિયાના કરોડો યાત્રાળુઓ માઇભકતોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ આઈએસઓ 9001 : 2015 સર્ટિફિકેટ ધરાવતું પવિત્ર યાત્રાધામ બન્યું...
જામનગર ગ્રામ્ય

યાત્રાધામ બાવિસ કોટડાનો કોઝ-વે પાણીમાં ગરકાવ: મંદિર બન્યું ટાપુ

Nawanagar Time
મોટી પાનેલી : જામજોધપુર તાલુકાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ બાવીસ કોટડાનું કોઝવે પાણીમાં ગરકાવ થયો હોવાથી બાર-બાર દિવસથી મંદીર ટાપુ બન્યું છે. મહત્વનું છે કે સરકાર દ્વારા...
ગુજરાત ધાર્મિક

યાત્રાધામ પાવાગઢ મંદિરના દ્વાર ખોલાયા

Nawanagar Time
પંચમહાલ: લોકડાઉનના ત્રણ મહિના ઉપરાંતના સમયથી બંધ યાત્રાધામ પાવાગઢ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. જોકે પ્રથમ દિવસે વરસાદી માહોલ અને ધુમ્મસભર્યા વાતાવરણ...