Nawanagar Time

Tag : pilgrims

ઇતિહાસ

ભારતની પ્રતિષ્ઠા ઉપર કુઠારાઘાત: રાજધાની એકસપ્રેસ અપહરણકાંડ

Nawanagar Time
27મી ઓકટોબર-2009 ને મંગળવારનો એ ગોઝારો દિવસ હતો કે, જ્યારે સમગ્ર દેશને હચમચાવી નાખનારી એક ઘટના બની. ભારતની શાન સમી અને વીવીઆઈપી ગણાતી રાજધાની એકસપ્રેસ...
દ્વારકા ધાર્મિક

દ્વારકામાં પોષી પૂનમે ભાવિકોની ભીડ ઉમટી

Nawanagar Time
દ્વારકા: દ્વારકાધીશના મંદિરે પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતાં હોય છે ત્યારે પોષી પૂનમે મંદિરે ખૂલે અને મંગળાના દર્શન થાય તે પહેલા જ ગોમતી ઘાટે...
દ્વારકા

દ્વારકાના ધ્રેવાડ નજીક રોંગ સાઈડથી આવેલાં ટ્રકે નવદંપત્તિ સહિત ચારનો ભોગ લીધો

Nawanagar Time
દ્વારકા: દ્વારકા-જામનગર હાઇવે ઉપર ગઈકાલે મંગળવારે સાંજે આશરે ચારે’ક વાગ્યે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને પરત ફરતાં મહેસાણા જિલ્લાના રાજપૂત પરિવારની મોટરકારને દ્વારકાના...
દ્વારકા

દ્વારકામાં યાત્રિકોનો ભારે ધસારો: કોરોના પ્રત્યે લાપરવાહી ખતરાની ઘંટડી

Nawanagar Time
દ્વારકા: દ્વારકામાં તહેવારોને કારણે યાત્રિકોનો નોંધપાત્ર ઘસારો જોવા મળ્યો હતો લોકડાઉન બાદ દ્વારકામાં છૂટછાટ મળ્યાં બાદ પ્રથમ વખત આટલી ભીડ જોવા મળી હતી નવા વર્ષની...
અજબ-ગજબ ટ્રાવેલ

ભારતનો ચાંદીપુર બીચ સહેલાણીઓને જોઈને અદ્રશ્ય થઈ જાય છે!

Nawanagar Time
ઓડિસામાં આવેલું બાલાસોર… આ પ્રાંતમાં કુદરત એવી અદ્ભૂત રમત રમે છે કે, જાણીને તમો અચંબિત બની જશો, કુદરતની આ વિચિત્ર રમતને આજ સુધી કોઈ સમજી...
ટ્રાવેલ લાઇફસ્ટાઇલ

ટુરીસ્ટોના આકર્ષણનું કેન્દ્ર બની શકે છે દુનિયાના સૌથી જૂના શહેર

Nawanagar Time
હરવા-ફરવાના શોખિનો માટે આજે આપણે વાત કરીશું એવા શહેરની કે જેને દુનિયાનું સૌથી જૂનામાં જૂનું શહેર કહેવાય છે. નવી-નવી જગ્યા જોવાનો અને તેનો ઈતિહાસ જાણવાના...
દ્વારકા

યાત્રિકો પર આધારીત દ્વારકાના વેપારીઓની દિવાળી સુધી ગાડી પાટે ચડવી મુશ્કેલ

Nawanagar Time
જામનગર : લોકડાઉનને પગલે તમામ ધંધા રોજગાર બંધ છે ત્યારે મુખ્ય વ્યવસાય યાત્રિક પ્રવાસીઓ પર આધારીત દ્વારકા શહેરમાં જગતમંદિર બંધ હોવાથી શહેરના વેપારીઓની અર્થિક પરિસ્થિતી...
દ્વારકા

પશ્ર્ચિમ બંગાળના 30 યાત્રિકો દ્વારકામાં ફસાયા

Nawanagar Time
દ્વારકા: દ્વારકા દર્શને આવેલા પશ્ર્ચિમ બંગાળના 30 યાત્રિકો એક માસથી વધુ સમયથી દ્વારકામાં ફસાયેલા હોઈ યાત્રિકોની હવે ધીરજ ખૂટવા લાગી છે ત્યાંની સરકારમાં પણ અનેક...
જામનગર

જામનગરથી 3000 પરપ્રાંતિયોને ટ્રેન મારફતે વતન મોકલાશેે

Nawanagar Time
જામનગર : જામનગરથી ઉતરપ્રદેશ અને બિહાર વતન જવા 3000 શ્રમિકોએ અરજી કરી છે. લોકડાઉનમાં છૂટછાટથી જામનગરમાં 2200 ઉદ્યોગ ચાલુ થયા છે જેમાં આશરે 25,000 જેટલા...
દ્વારકા

લૉકડાઉનમાં દ્વારકામાં ફસાયા બિહારના 95 યાત્રિકો

Nawanagar Time
દ્વારકા : દેશમાં લૉકડાઉનના પ્રથમ રાઉન્ડની અમલવારી પહેલા જ દેશ પર લાંબા અંતરની ટ્રેન રદ કરી દેવાતા વિશ્ર્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં બિહારથી આવેલાં 95 યાત્રિકો...