Nawanagar Time

Tag : prohibition

જામનગર

જામનગરના બેડી બંદર રોડ ઉપરથી બાળ મજૂરને છોડાવતી શ્રમ આયોગની ટીમ

Nawanagar Time
જામનગર: જામનગરમાં બેડી બંદર રોડ ઉપર કલરની દુકાનમાં બાળમજૂરી કરાવાતી હોવાની બાતમીના આધારે શ્રમ આયોજની ટીમે દરોડો પાડી બાળકને મુકત કરાવી દુકાનદાર સામે સીટી બી...
જામનગર

શહેરના છ ટ્રાફિક જંકશનોની 30 મીટરની ત્રિજ્યામાં વાહન પાર્ક કરવાની મનાઈ

Nawanagar Time
જામનગર: જામનગર શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા જુદા-જુદા છ ટ્રાફિક જંકશનની 30 મીટરની ત્રિજ્યામાં વાહન પાર્ક કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. હાલ વિશ્ર્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જામનગર...
જામનગર

જામનગરમાં બાવન બોટલ દારૂ સાથે શખસ પકડાયો

Nawanagar Time
જામનગર : જામનગરમાં સીટી-એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જેલ રોડ પરથી ભાનુ પેટ્રોલ પંપ પાસેથી એક શખસને બાવન બોટલ દારૂ સાથે આંતરી લીધો છે. આ...
જામનગર

ઘોડાની નહીં પણ જેએમસીની ઘાંસ વેંચનારાઓ સાથે ગજબની દોસ્તી

Nawanagar Time
જામનગર: જામનગર શહેરમાં રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ દિવસે-દિવસે વધી રહ્યો છે, બીજી તરફ જામનગર મહાનગર પાલિકા દ્વારા રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ નિવારવા પ્રતિબંધિત જાહેરનામું અમલી...
જામનગર

દિવાળી ઉજવવા સરકારની મનાઈ, ફટાકડા વેચવા તંત્રની છૂટ!

Nawanagar Time
જામનગર : એક બાજુ રાજય સરકાર દ્વારા દિવાળી, નવરાત્રિ સહિતના કાર્યક્રમો ન યોજવા પર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જયારે બીજી તરફ જામનગર તંત્રને સનેપાત...
અમદાવાદ

ગરબા, દશેરા, દીવાળી ઉપર પાબંદી: રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન

Nawanagar Time
અમદાવાદ: તહેવારોને લઈને રાજય સરકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આગામી સમયમાં હવે રાજયમાં નવરાત્રિ, દશેરા, દિવાળીને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં ગરબાને...
જામનગર

જામનગર લેન્ડ રેકર્ડ કચેરીના અધિકારી સહિતના કર્મચારીઓ કોરોના પૉઝિટીવ

Nawanagar Time
જામનગર: જામનગર શહેરમાં કોરોના હવે આઉટ ઓફ ક્ધટ્રોલ થઇ રહ્યો હોય તેમ વહિવટ તંત્ર રઘવાયુ બની ગયુ છે ત્યારે સરકારી કર્મચારીઓ પણ કોરોનાનો શિકાર બની...
જામનગર

જામનગરમાં પેરોલ પર છૂટેલો આરોપી શરાબ ભરેલી કાર સાથે પકડાયો

Nawanagar Time
જામનગર : જામનગરમાં ગઈ કાલે સાંજે સીટી બી ડીવીજન પોલીસે નાગેશ્વર કોલોનીમાં ગરબી ચોકમાં વોચ ગોઠવી દારુ ભરેલી કાર સાથે પેરોલ પર જેલમાંથી છૂટેલો આરોપીને...
જામનગર ગ્રામ્ય

જોડિયામાં વિદેશી દારૂ સાથે બે શખ્સો પકડાયા

Nawanagar Time
જામનગર : જામનગર જીલ્લાના જોડિયા તાલુકા મથક નજીકથી સ્થાનીક પોલીસે રૂપિયા સાડા સાત હજારની કીમતના દારૂના 15 બોટલ જથ્થા સાથે બે શખ્સોને આંતરી લીધા છે....
દ્વારકા

‘કોરોનામાં કાનો કેદ’! ઈતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમીએ જગત મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ

Nawanagar Time
ખંભાળિયા: વિશ્વવિખ્યાત જગત મંદિર શ્રીદ્વારકાધીશના દર્શનાર્થે પ્રતિવર્ષે જન્માષ્ટમી સહિતના વિવિધ તહેવારોમાં લાખોની સંખ્યામાં જનમેદની ઊમટી પડે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી...