દ્વારકા ભાણવડ વિસ્તારમાંથી ત્રણ રોક પાઈથન અજગરનું સફળ રેસ્કયુNawanagar Time06/08/2020 by Nawanagar Time06/08/20200 જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં હાલ ગરમીનું વાતાવરણ હોય સૂર્યનો ભારે તાપ પડતા જમીનના દરમાં ખુબ ગરમી વરાળ નીકળતા અંદર રહેલા સરીસૃપો બહાર નીકળતા...