Nawanagar Time

Tag : route

જામનગર

જામજોધપુરમાં ક્ધડકટર વગર એસટી બસ દોડી! તપાસ શરૂ

Nawanagar Time
જામજોધપુર : જામજોધપુર એસટી વિભાગમાં ફરી સતપુગ પ્રસ્થાપિત થઈ ગયો હોય તેવી પ્રતિતિ વચ્ચે સોમવારે રાત્રે ક્ધડકટર વગરની બસને રૂટ ઉપર મોકલી દેવામાં આવી હતી....
જામનગર ગ્રામ્ય

જોડિયા ગામના અમૂક રૂટ ઉપર એસટી તંત્રનું હજૂ પણ લોકડાઉન

Nawanagar Time
જોડિયા : અનલોક બાદ પણ જોડિયા એસટી બસ સ્ટેન્ડની અનેક રૂટની બસ હજૂ પણ લોકડાઉનના ઓછાયા હેઠળ હોય તેવું જણાઈ રહ્યું છે અનેક રૂટની બસ...
જામનગર

જામનગર ડેપોમાંથી એક પણ ગ્રામ્ય રૂટ ન ઉપડતાં દેકારો

Nawanagar Time
જામનગર: જામનગર જિલ્લામાં એસ.ટી. વિભાગની વડી કચેરી દ્વારા જરૂરી સાધન સામગ્રી પુરી પાડવામાં ન આવતા હજુ સુધી ગ્રામ્ય એસ.ટી. બસોના રૂટો ચાલુ કરવા અંગે કોઇ...
ગાંધીનગર

હવે દુકાનોમાં કોઈ સમયમર્યાદા નહીં, રેસ્ટોરન્ટ 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે

Nawanagar Time
ગાંધીનગર : ગુજરાત સરકારે અનલોક-4ની ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. આ ગાઈડલાઈન્સ મુજબ ગુજરાતમાં ક્ધટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ...
જામનગર

લાંબા રૂટની એસટીને ભાટિયામાં સ્ટોપ આપવા માંગ

Nawanagar Time
જામનગર: ગુજરાત એસ ટી વિભાગ દ્વારા ભાટિયાને કાયમી ધોરણે અન્યાય જી હા એસ ટી તંત્ર દ્વારા 70 જેટલા નાના ગામો ના મુખ્ય મથક એવા ભાટિયા...
ગાંધીનગર

ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને ગૃહ વિભાગ દ્વારા મંજૂરી

Nawanagar Time
ગાંધીનગર: ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ રથયાત્રા તેના નિયત સમયે નિયત રૂટ પર નીકળવાની મંજૂરી...
જામનગર

ગ્રામ્ય વિસ્તારોમાં એસ.ટી. બસો ચાલુ કરવા માંગ

Nawanagar Time
જામનગર: લોકડાઉન બાદ નિયમોને આધિન પરિવહનની છૂટ અપાતા ખાનગી પબ્લીક ટ્રાન્સપોર્ટમાં મુસાફરો દીઠ ભાડામાં વધારો કરાયો છે. જે પરવડે તેમ ન હોવાથી ગામડાઓના ગરીબ મુસાફરોને...
જામનગર

બોર્ડ વગરની એસ.ટી. બસોમાં મુસાફરોને અધવચ્ચે રઝળપાટની સ્થિતિ

Nawanagar Time
જામનગર : ખંભાળિયા સહિત અનેક એસ.ટી. ડેપોના ડ્રાઇવરો દ્વારા બસોમાં બોર્ડ લગાવવામાં આવ્યા નથી. જેથી પેસેન્જરોએ ભારે પરાકાષ્ઠા ભોગવવી પડે છે. મુસાફરો દ્વારા બોર્ડ વગરની...
જામનગર શહેર

દ્વારકા-જામનગરથી દોડતી અનેક લાંબા રૂટની બસ આજથી બંધ

Nawanagar Time
જામનગર : એસ.ટી. વિભાગ દ્વારા જનતા કરફર્યુ રાખવાના નિર્ણયના પગલે સમગ્ર રાજ્યમાં એસ.ટી.ની સેવા ઠપ્પ થઇ જવાની છે તેના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાની 178 ટ્રીપ...
જામનગર જામનગર ગ્રામ્ય

ખંભાળિયાના વાડીનાર રૂટની બસ પુન: શરૂ કરાતાં મુસાફરોમાં આનંદ

Nawanagar Time
ખંભાળિયા તાલુકાના વાડીનાર રૂટની સવારની એસ.ટી. બસ કોઇ બહાને બંધ કરી દેવાતા આ સામે સ્થાનિક મુસાફરો, આગેવાનોની રજૂઆતો સામે એસ.ટી. તંત્ર ઝૂકયું છે અને આ...