ગાંધીનગર ગુજરાત આંગણવાડી બહેનો માટે અચ્છેદિન…ઉનાળું અને દિવાળી બંને વેકેશન મળશેNawanagar Time07/07/2019 by Nawanagar Time07/07/20190 આંગણવાડીના કાર્યકરો અને હેલ્પરોને હવેથી ઉનાળું અને દિવાળી વેકેશનનો લાભ મળી રહેશે. રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. આંગણવાડીના કાર્યકરોને અત્યાર સુધી કોઈ હક્ક રજા...