જામનગર સિક્સરના બેતાજ બાદશાહ સલીમ દુરાનીનો જન્મદિવસ ઉજવાયોNawanagar Time12/12/2020 by Nawanagar Time12/12/20200 જામનગર: ભારતીય ક્રિકેટના એક સમયના સિકસરના બેતાજ બાદશાહ ગણાતા ઓલરાઉન્ડર સલીમ દુરાની નો જન્મ તારીખ 11.12.34ના રોજ કાબુલમાં થયો હતો, જેઓ હાલ જામનગરમાં જ રહે...