દ્વારકા જગત મંદિરમાં નિયમ વિરૂદ્ધ દર્શન મામલે વિવાદ વકર્યો
દ્વારકા: વિશ્ર્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે હરિયાણાના ઉપમુખ્યમંત્રીના પરિવાર સહિતના કાફલાને નીતિ-નિયમો નેવે મૂકી મંદિર બંધ થયાં બાદ ખાસ કિસ્સામાં ફરીથી મંદિર ખોલી દર્શન કરાવવાના મામલાનો...