દ્વારકા ગુજરાતી મૂળના લંડન નિવાસી દંપતીએ ખંભાળિયાને બનાવ્યું વતનNawanagar Time05/06/2020 by Nawanagar Time05/06/20200 ખંભાળિયા : વિદેશમાં રહીને ભારત પ્રત્યેની લાગણી ધરાવતાં ગુજરાતી મૂળના એક દંપત્તિએ લોકડાઉન દરમિયાન ખંભાળિયામાં રહીને અનેક પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ અવિરત રીતે કરી હતી. માત્ર...