જામનગરના સત્યમ્ કોલોનીમાં ચોકીદારના રહેણાંક મકાનમાંથી રૂા.30 હજારની રોકડ રકમની ઉઠાંતરી
જામનગર: જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં મનધારા રેસીડેન્સીમા ચોકીદારી કરતા એક નેપાળી યુવાનના રહેણાક મકાનમાં કોઈ તસ્કરોએ હાથફેરો કરી બારીમાંથી સૂટકેસમાં રાખેલી રૂપિયા 30 હજારની રોકડ...