ગુજરાત રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્ર પર તોળાતું વીજસંકટ, 22 વીજમથકો બંધ કરવામાં આવ્યાNawanagar Time08/08/2019 by Nawanagar Time08/08/20190 સરકાર દ્વારા કોલસા આધારિત 16 વીજપ્લાન્ટ સહિત મગેસ આધારિત ત્રણ, લિગ્નાઇટ આધારીત 6 વીજપ્લાન્ટમાં પડતર ખર્ચ વધતા 22 વીજમથકોને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. તેથી...