જામનગર જામનગરમાં થર્ટી ફર્સ્ટના બંદોબસ્તમાં 545 પોલીસ જવાનો રહ્યા ખડેપગેNawanagar Time01/01/2021 by Nawanagar Time01/01/20210 જામનગર : જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે 31 ડિસેમ્બરની રાત્રી એ પોલીસ તંત્ર દ્વારા સજ્જડ બંદોબસ્ત જાળવી ને કડક પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, તેમજ નાર્ઈટ...