જામનગર ધાર્મિક જામનગરમાં દશામાના વ્રતની આસ્થાભેર ઉજવણીNawanagar Time30/07/2020 by Nawanagar Time30/07/20200 જામનગર: સોમવતી અમાસના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહિલાઓ તથા શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની મુર્તિની ઘરે સ્થાપના કરી દસ દિવસ માતાજીની પૂજા-આરાધવામાં કરવામાં આવી...