જામનગર: જામનગર જિલ્લા સહકારી મંડળના જિલ્લા રજીસ્ટાર એમ.એસ. લોખંડે સહિત રાજ્યના 38 જિલ્લા રજીસ્ટારની સામુહિક અરસ-પરસ બદલી કરવામાં આવી છે ત્યારે જામનગર જિલ્લા રજીસ્ટાર લોખંડેને...
જામનગર: કેન્દ્ર સરકાર દ્વારા રો રો ફેરી સર્વિસીસ માટે જાહેર કરાયેલાં તેર નવા રૂટમાં જામનગર બંદરનો સમાવેશ કરતાં આવનારા દિવસોમાં વિકાસ વેગવંતો બનશે. ભારત સરકારના...
જામનગર : 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસે દિલ્હીમાં રાજપથ પર દર વર્ષે ભારતના વિવિધ સંરક્ષણદળોની પરેડ યોજાઈ છે. જેના માટે પહેલા ગુ્રપ હેડકવાર્ટસ બાદમાં ડાઈરેકટરસ તથા...
જામનગર: જામનગર કલેકટર કચેરીના અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા સહિત રાજ્યના 21 જેટલાં અધિકારીઓને સિલેકશન ગ્રેડ સાથે પ્રમોશન મળેલ હોવાથી તેમના પગારમાં પણ વધારો થવા...
જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા 17મી લોકસભામાં સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ માર્ગદર્શિકા મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર...
જામનગર: જામનગર જિલ્લામાં ધ્રોલ-કાલાવડ અને જામજોધપુર નગર પાલિકામાં ભાજપની શાસન હોવાથી અઢી વર્ષ બાદ બીજી ટર્મ માટે નવા પ્રમુખ, ઉપપ્રમુખ વગેરેની ચૂંટણી જાહેર થયેલ હોવાથી...
જામનગર: જામનગરમાં ગઈકાલે લાલપુર ચોકડી પાસે બિલ્ડર ઉપર થયેલાં ફાયરીંગની ઘટનામાં પોલીસે જયેશ પટેલ સામે ફરિયાદ નોંધી છે. ક્રિષ્નાપાર્કમાં બિલ્ડરે બાંધકામ શરુ કરતાં બિલ્ડરને હટાવવા...
જામનગર : વિદેશમાં અભ્યાસ કરવા ગયા બાદ કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન થવા પામતા ભારતના ઘણા વિદ્યાર્થી અને પ્રવાસીઓ વિદેશમાં ફસાયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા આવા...
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા વર્ષ 2012થી સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગો ચાલી રહ્યા છે. જેનો લાભ બહોળી...