Nawanagar Time

Tag : serious

જામનગર

જામનગર પીજીવીસીએલનું લાખોનું ઉચાપત કૌભાંડ દબાવી દેવાયું

Nawanagar Time
જામનગર: જામનગરમાં પીજીવીસીએલમાં વર્તુળ કચેરીમાં નિવૃત કર્મચારી દ્વારા પીએફની રકમમાં મોટાપાયે ગોટાળા કરીને 25 લાખનું આર્થિક નુકશાની કર્યાના ચકચારી તપાસ પ્રકરણમાં રાજકોટ કોર્પોરેટ કચેરીએ એમ.ડી....
જામનગર

જામનગર શહેર-જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવો

Nawanagar Time
જામનગર : જામનગર શહેર-જીલ્લામાં અપમૃત્યુના જુદા જુદા ચાર બનાવો નોંધાયા છે. જેમાં ખંભાળિયા રોડ પર એકાએક ગાય આડે ઉતરતા થયેલ ટક્કરમાં બાઈક ચાલકનું મૃત્યુ નિપજ્યું...
જામનગર

જામનગરમાં 1035 ટીમ દ્વારા વૅક્સિનેશન સર્વે

Nawanagar Time
જામનગર: કોરોના વાયરસના ખાત્માના કાઉન્ટ ડાઉનની તૈયારી થઈ ચૂકી છે ત્યારે જામનગર જિલ્લામાં આજથી ચાર દિવસ માટે કોરોના વૅક્સિન આપવા અંગેનો ડોર-ટુ-ડોર સર્વે શરૂ કરાયો...
જામનગર

કાલાવડ પંથકમાં વાલોળનું ઝેરી શાક આરોગતા એકનું મોત, એક ગંભીર

Nawanagar Time
જામનગર : કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની સીમમાં રહેતા શ્રમિક પરિવારમાં ગઈકાલે કરૂણ બનાવ બન્યો હતો. જંતુનાશક દવાના છંટકાવવાળા વાલોળનું શાક આરોગ્યા બાદ ચારેયને વિપરીત અસર...
ખંભાળિયા

ખંભાળિયામાં સરઘસ કાઢનારાઓનું સરઘસ નીકળ્યું

Nawanagar Time
ખંભાળિયા: જામખંભાળિયામાં ગઈકાલે સવારે યુવાનનું અપહરણ કરી નિર્વસ્ત્ર હાલતમાં સમગ્ર શહેરમાં સરઘસ કાઢવાના ગંભીર બનાવ મામલે પોલીસે પાંચ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો અને ગઈકાલે...
દ્વારકા

બેટ-દ્વારકામાં છ દિવસથી છવાયો અંધારપટ્ટ

Nawanagar Time
દ્વારકા: યાત્રાધામ બેટ-દ્વારકામાં વીજ સમસ્યાનો પ્રશ્ર્ન દિવસે-દિવસે ગંભીર બની રહ્યો છે. છેલ્લા છ દિવસથી બેટ-દ્વારકામાં અંધારપટ્ટની સ્થિતિ સર્જાતાં બેટ-દ્વારકા વિશ્ર્વથી વિખુટૂં પડી ગયું છે. પીજીવીસીએલના...
જામનગર

રાઘવજી પટેલ અને મળતિયાઓ સામે ગ્રાન્ટ મામલે ગંભીર આક્ષેપો

Nawanagar Time
જામનગર: જામનગર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સ્વભંડોળની સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટમાંથી તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યના મત વિસ્તારમાં આ ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ રાખવામાં આવતા અને ભાજપના ધારાસભ્ય...
અમદાવાદ

રાજકીય લોકો જનતાના માર્ગદર્શક છે, નિયમો બધા જ માટે સરખા: હાઈકોર્ટ

Nawanagar Time
અમદાવાદ: રાજ્યમાં કોરોના મહામારીને લઈને થયેલી સુઓમોટો અરજીની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર, રાજકીય પાર્ટીઓ અને જનતાને ફટકાર લગાવી કોરોનાની ગાઈડલાઈનનું...
જામનગર

જીજ્ઞેશ નિર્મળ ઉપર સર્જિકલ સ્ટ્રાઈક કરો: પૂર્વ વિપક્ષી નેતાના ઉપવાસ

Nawanagar Time
જામનગર: જામનગર મહાનગર પાલિકાના વિવાદિત ચીફ ઍકાઉન્ટન્ટ જીજ્ઞેશ નિર્મળ વિરૂદ્ધ ખાનગી બેંકમાં જેએમસીના નાણાં મૂકવા મામલે વિપક્ષી સભ્યોને ગેરમાર્ગો દોરતાં તેમના વિરૂદ્ધ એસીબી-સીઆઈડી તપાસ કરવાની...
જામનગર

જામનગરમાં કોરોના રૂપી યમરાજાનો પડાવ: 14ના મોત

Nawanagar Time
જામનગર: એક સમયે ગ્રીન ઝોનમાં રહેલાં જામનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ભયંકર હદે વધવાની સાથે-સાથે મૃત્યુદર પણ ચિંતાજનક રીતે વધ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં એકલાં આદર્શ...