જામનગર શહેર ચાંદી બજારમાં પોપટ પતંગની દોરમાં ફસાયોNawanagar Time08/01/2021 by Nawanagar Time08/01/20210 જામનગર: મકર સંક્રાંતિ પૂર્વે જ પતંગ-દોરાના કારણે જામનગરમાં અકસ્માત-ઈજાના બનાવ બની રહ્યાં છે. તાજેતરમાં એક આશાસ્પદ યુવકનો પણ ઘાતકી દોરાએ જીવ લીધો હતો ત્યારે ગઈકાલે...