જામનગર ગ્રામ્ય લાલપુરના સેવકધુણિયા ગામે જુગાર રમતા 21 પકડાયાNawanagar Time20/08/2020 by Nawanagar Time20/08/20200 જામનગર : લાલપુર તાલુકાના સેવકધૂણીયા ગામે વણકરવાસમાં પાણીની ડંકી વાળા ચોકમાં કિશોરભાઇ રાણાભાઈ ફફલના મકાન પાસે રોડ ઉપર મકાનની લાઈટના અજવાળે જાહેરમા જુગાર રમી રહેલા...