દ્વારકા દ્વારકાની શાક માર્કેટ બની કોરોના બૉમ્બ સમાનNawanagar Time22/12/2020 by Nawanagar Time22/12/20200 દ્વારકા: દ્વારકામાં શાકમાર્કેટ ચોકમાં પાલિકા દ્વારા વંડો વાળી અંદાજીત 40 જેટલા બાકડાઓ બનાવી નવી શાકમાર્કેટ બનાવાઇ છે. તેમાં જુદા જુદા વેપારીઓને બાંકડાઓ ફાળવી દેવામાં આવ્યા...