જામનગર સેલમાં માસ્ક-સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ રૂા. 10 હજારનો દંડNawanagar Time13/10/2020 by Nawanagar Time13/10/20200 જામનગર: જામનગરમાં કોરોના સંક્રમણ ધીમે-ધીમે કાબૂમાં આવી રહ્યું છે, પરંતુ બેજવાબદાર લોકો હજુ પણ કોરોના ગાઈડલાઈનનું પાલન કરતાં નથી, આ સંજોગોમાં આજે જામનગર મહાનગર પાલિકાની...