જામનગર શહેર ઉદ્યોગનગરમાં પખવાડિયાના ગાળામાં બે પેઢીના તાળાં તૂટ્યાNawanagar Time19/11/2019 by Nawanagar Time19/11/20190 બ્રાસ પાર્ટની પેઢીમાંથી 28 અને શેર બજારનો કારોબાર કરતી પેઢીમાંથી 25 હજારની રોકડ કાઢી ગયા જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગનગરમાં અને ગોકુલનગર જકાત નાકે આવેલ એક...