દ્વારકા રૂક્ષ્મણી મંદિરમાં શરદપૂનમની ઉજવણી
દ્વારકા: ભગવાન દ્વારકાધીશજીના પટ્ટરાણી રૂક્ષ્મણીજીના મંદિરમાં શરદપૂનમના અવસરે કુંડવાળા ભોગ ઉત્સવ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શરદપૂર્ણિમાના અવસરે રૂક્ષ્મણી મંદિર પૂજારી પરિવાર...