જામનગર શેખપાટમાં દારૂની મહેફિલના રંગમાં પોલીસનો ભંગ: સાત ઝબ્બેNawanagar Time02/10/2020 by Nawanagar Time02/10/20200 જામનગર : જામનગર નજીક શેખપાટ ગામમાં ગાંધી જયંતીની પૂર્વ સંધ્યાએ કેટલાક નશાખોરો દ્વારા મોડીરાત્રે દારૂની મહેફિલ યોજવામાં હતી, પરંતુ પોલીસે તેઓની રંગતમાં ભંગ પાડ્યો હતો....