જામનગર શહેર સુખડી વિતરણ થકી સેવાની સુવાસ પ્રસરાવતું જૈન દર્શન ઉપાસક સંઘNawanagar Time04/04/2020 by Nawanagar Time04/04/20200 જામનગર: લોકડાઉનને પગલે ધંધા રોજગાર સજ્જડબંધ થતા ગરીબો અને મજૂરોને ખાવાના સાંસા પડી રહ્યા છે. કાળમુખા કોરોનાને લીધે સર્જાયેલી ભયંકર પરિસ્થિતીમાં જરૂરિયાતમંદોની વ્હારે સમાજની સેવાભાવી...