મારા મિત્રએ મારી મદદ ન કરી હોત તો મારી સાથે ‘નિર્ભયા-2’ થઈ જાત! : સુનિતા યાદવ
સુરત: ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર સાથે ઘર્ષણ બાદ મહિલા કોન્સ્ટેબલ(એલઆર) સુનિતા યાદવ વિવાદમાં આવી છે. વિવાદ બાદ સુનિતા યાદવની તસ્વીરો સોશિયલ મીડિયામાં...