જામનગર ખાડાનગર ખંભાળિયાની યશકલગીમાં કચરાનગરનું છોગું ઉમેરાશે?Nawanagar Time05/09/2020 by Nawanagar Time05/09/20200 જામનગર : ખંભાળિયામાં વિકાસના નામે સમ ખાવા જેટલી પણ સુવિધા ન હોવાની અવારનવાર લોકો રાવ કરી રહ્યા છે. ખંભાળિયા પાલિકા સતાધારી પક્ષના ઉભા બે ફાડયા...