ગલગોટા, તરબૂચ, ટેટીની ખેતી કરી વર્ષે 20 લાખ કમાતા ધ્રોલના વાગુદળ ખેડૂત
જામનગર: કૃષિ ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા આધુનિક ટેકનોલોજી અને સાધનોના ઉપયોગમાં ગુજરાત દેશભરમાં અગ્રસ્થાને છે. બાગાયત પાક માટે વિદેશની ટેકનોલોજીના પ્રયોગો પણ ગુજરાતના ખેડૂતોએ...