દ્વારકા જામખંભાળિયાની સગીરાનું અપહરણ કરનાર નરાધમ શખસ ઉનાથી ઝડપાયોNawanagar Time23/12/2019 by Nawanagar Time23/12/20190 17 દિવસ પૂર્વે ખંભાળિયાની સગીરાનું અપહરણ કરી જનાર શખસને પોલીસે ઉના તાલુકામાંથી ઝડપી લઈ ‘પોકસો’ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે....