અમદાવાદની યુવતીનું આઈડી બનાવી બિભત્સ લખાણ સાથેની પોસ્ટ વાયરલ કરનાર શખ્સ જામનગરમાંથી પકડાયો
જામનગર: અમદાવાદની એક યુવતીનું બનાવટી આઈડી ઉભૂ કરી સોશિયલ મીડિયામાં બિભસ્ત પોસ્ટ વાયરલ કરવા અંગે અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ગુનો દાખલ થયા પછી અમદાવાદની સાઇબર ક્રાઇમની...