જામનગર કળિયુગી શ્રવણે પોત પ્રકાશ્યું: જમીન પ્રશ્ર્ને ઝાખરના કપાતરે સગા પિતાને માર માર્યોNawanagar Time12/01/2021 by Nawanagar Time12/01/20210 જામનગર: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ઝાખર ગામમાં એક કળિયુગી શ્રવણે પોત પ્રકાશી પોતાના પિતાને માર માર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખેતીની જમીન પોતાના નામે કરી...