Nawanagar Time
સ્વાદ પકવાન

સવારની અને સાંજની ચા સાથે એકવાર ટ્રાય કરી જુઓ પૌઆના કટલેટ.

take-a-triay-once-with-morning-tea-and-evening-tea

સામગ્રી:-

  • પૌઆ- 2 કપ
  • બટાટા- 1/2 કપ બાફેલા
  • વટાણા- 1/2 કપ
  • કાળી મરી પાવડર-1/2 ચમચી
  • લીલા મરચા- 1/2 કપ
  • આદું – 1 ચમચી
  • લાલ મરી પાવડર
  • હળદર
  • ગરમ મસાલા – 1/2 ચમચી
  • ધાણા પાવડર-
  • કોથમીર
  • મીઠું સ્વાદપ્રમાણે

બનાવવાની રીત:-

સૌથી પહેલા પૌઆને વાસણમાં લઈને સારી રીતે ધોઈ લો . હવે એમાં બાફેલા બટાટા નાખી સારી રીતે મેશ કરી લો. વટાણાને પણ બાફી લો હવે આધું અને મરચાની બારીક પેસ્ટ બનાવી લો. હવે એક વાસણમાં મેશ કરેલા બટાટા આદુ-મરચાના પેસ્ટ પલળાયેલા પૌઆ અને વટાણા મિક્સ કરો . હવે એમાં દહીં, હળદર પાવડર ,લાલ મરચા પાવડર , ગરમ મસાલા ,કાળી મરી પાવડર ,મીઠું નાખી મિક્સ કરો. કોથમીર નખો. હવે પૌઆ પેટીસ માટે ગોળ-ગોળ ટીક્કી ના શેપ આપી બનાવો .

એક કડાહીમાં તેલ ગર્મ કરો. તેલ ગરમ થયા પછી પેટીસને ધીરે-ધીરે તેલમાં નાખો . હળવા સોનેરી થાય ત્યાં સુધી તળો. પેટીસને પેપર નેપકિન પર કાઢો જેથી વધારે પડતું તેલ નિકળી જાય . હવે એને ગરમ-ગરમ લીલી ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

Related posts

માર્કેટની મિનિ ભાખરવડીને બદલે ઘરે બનાવો સ્વાદિષ્ટ ભાખરવડી

Nawanagar Time

જોતા જ મોંમાં આવી જશે પાણી, બનાવો હવે ટામેટાની ખાટી-મીઠી કઢી

Nawanagar Time

આંગળા ચાટતા રહી જશે ખાઈને આ ટ્વિસ્ટેડ પુરી…

Nawanagar Time

Leave a Comment