Nawanagar Time
ફેશન

લ્યો… આવી ગયો શિયાળો… અવનવા ફેન્સી સ્કાર્ફ સાથે બનો ફેશનેબલ..

Take ... Winter ... Fashionable with a new fancy scarf.

ગરમીની ઋતુમાં તો આપણે સ્કાર્ફનો ઉપયોગ તડકાથી બચવા માટે કરતાં હોય છીએ પરંતુ કેટલીક છોકરીઓ તે સ્કાર્ફ માટે ગરમી ઋતુ માટે જ કરે છે. પરંતુ તમે તે સ્કાર્ફનો ઉપયોગ શિયાળામાં વધી જતી ઠંડી માટે પણ કરી શકો છો. તમે સ્કાર્ફને જુદી જુદી સ્ટાઈલ આપી શકો છો. સ્કાર્ફનો ઉપયોગ આજકાલ એક્સેસરી તરીકે પણ કરવામાં આવે છે. જે માત્ર તમને આરામદાય નહિ પરંતુ ગ્લેમર લૂક પણ આપે છે.અને તમે આ શિયાળાની ઋતુમાં આ સ્કાર્ફની ફેશનથી અલગ લૂક પણ આપી શકો છો.

૧) રોઝ સ્ટાઈલ સ્કાર્ફ :

૨) પ્રેપી કેજ્યુલ સ્કાર્ફ :

૩) કાઉબોય સ્ટાઇલ સ્કાર્ફ :

૪) વાઈલ્ડ રેગસ સ્ટાઈલ

Related posts

એકદમ ડિફરન્ટ લુક ઈચ્છો છો? તો કરાવો વાળમાં એમ્બ્રોઈડરી

Nawanagar Time

નવરાત્રિમાં ફેશન એવી કરજો જે સમાજ અને શરીર માટે સ્વીકાર્ય હોય

Nawanagar Time

ઘરેલુ નુસ્ખા: સૌંદર્યવાન ચહેરા માટે

Nawanagar Time

Leave a Comment