Nawanagar Time
ગુજરાત

કેનેડી ગામના નકલી દસ્તાવેજ કૌભાંડમાં તપાસનો આદેશ કરતાં ટીડીઓ

tdo-orders-inquiry-into-kennedy-villages-fake-document-scandal

ગામતળની જમીનના નકલી દસ્તાવેજો બનાવી ભાડાપટ્ટા પર વેંચણી કરવા મામલે કલેકટરને ફરિયાદ બાદ કલ્યાણપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ: સર્કલ ઈન્સપેક્ટરને તપાસ સોંપાઈ

અશોક રાઠોડ-ભાટિયા:કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે ગામતળની જમીનના નકલી દસ્તાવેજો બનાવી વેંચાણ કરવાના ચોંકાવનારા કૌભાંડમાં જિલ્લા કલેકટરને ફરિયાદ થયાં બાદ કલ્યાણપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ મામલે સર્કલ ઈન્સ. ને તપાસ સોંપવામાં આવતાં ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમા મસમોટુ જમીન કોભાંડ ખુલવા પામ્યુ છે.રામ હીરાભાઈ કણઝારીયા ના અગાઉના વડીલો દ્રારા પોતાના મકાનની બાજુમા આવેલ સરકારી ખરાબાને ભેળવવા માટેની અરજી કરાય હતી જો કે બે પેઢી સુધિ તેમની આ કોઈ પ્રોસેસ થઈ ન હતી.પરંતુ થોડા સમય પહેલા કેનેડી ગામના કેટલાક સખ્સો દ્રારા આ જમીન અમારી છે અમોએ વહેચાતી લીધી છે તેમજ અમારી પાસેં દસ્તાવેજો પણ છે એવો દાવો કરવામા આવ્યો.ફરીયાદીએ આ બાબતની ગામના તલાટી મંત્રી પાસેં વિગતો માગીં ત્યારે મંત્રી એ તાલુકા વિકાસ અધિકારી પાસેં જવાનુ કહયુ.ત્યારે તેમણે એવુ જણાવેલ કે ઉપરોકત જમીન નં પ્લોટ નં37ળ3 પૈકી નામનો કોઈ પ્લોટ વીશે હાલ અમારી પાસેંકોઈ વિગતો મળી આવતી નથી ત્યારબાદ તેમણે જયારે સબરજીસ્ટાર કચેરી જામ કલ્યાણપુરમા કેનેડી ગામના 37ળ3 પૈકી ના પ્લોટના નં ના દસ્તાવેજની ખરી નકલ તેમને આપવામા આવેલઈ પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ગ્રામપંચાયતના રેકર્ડ ઉપર આવા કોઈ દસ્તાવેજ ની નોધં નથી ત્યાર બાદ ફરીયાદીએ કલ્યાણપુર તાલુકાની બાધંકામ શાખામા ઉપરોકત દસ્તાવેજો ની ખરી નકલ ની માગં કરી અને માહીતી ધારા હેઠળ માહીતી માગીંલપહેલી વખત તાલુકા વિકાસ અધિકારી ડીઈવીઈખુટી દ્રારા તેમને ર6ળ7ળર018લતાઈ 6ળ8ળર018 અને તાઈ 16ળ8ળર018 આમ ત્રણ તારીખોમા આરટીઆઈ ના જવાબો આપવા માટે કચેરીએ રૂબરૂ પત્રવ્યવહાર દ્રારા જાણ કરેલ તેઓ દરેક તારીખે હાજર રહેતા હતા પરંતુ જવાબ આપવા માટે જવાબ આપનાર તાલુકા વિકાસ અધિકારી હાજર રહેતા ન હતા છેલ્લી તારીખ 16ળ8ળર018 ના દિવસે તાલુકા વિકાસ અધિકારી ડીઈવીઈખુટી  હાજર રહી માહીતી આપવાનો ઈન્કાર કરતા અમોને જણાવેલ કે મંત્રી કેનેડી ગ્રામપંચાયતને ઉપયુકત દસ્તાવેજની માહીતી આપવા હુકમ કરેલ જે પત્રની એક નકલ અરજદારને પણ આપવામા આવેલ છેઈ

અરજદારનુ માનીયે તો જે જમીન ના કાગળો કે જમીન અસ્તીત્વમા જ નથી તેવી જમીન 37ળ3 પૈકી પ્લોટ નં ના દસ્તાવેજ તૈયાર થયેલ દસ્તાવેજો કયા આધારે બનાવવામા આવ્યા હશેઈઆ નકલી દસ્તાવેજો હોવાની તેમને શંકા જતા અરજદારે ઉલટ તપાસ કરી સત્ય બહાર લાવવા પ્રયત્નો કરતા કેનેડી ગામમા ઠેરઠેર આવા અનેક દસ્તાવેજો ઉભા કરાયા હોવાની વાત જાણવા મળીઈસબરજીસ્ટાર કચેરી જામ કલ્યાપુર કયા સનદ કે ડોકયુમેન્ટના આધારે દસ્તાવેજો બનાવે છે એ તપાસનો વિષય છેઈનકલી દસ્તાવેજો બનાવવા એ ભયંકર ગુન્હો છે એ વાત જાણવા છતા પણ કેનેડી ગ્રામપંચાયત અને બાધંકામ કચેરી જામ કલ્યાણપુર દ્રારા અનેક ખોટા દસ્તાવેજો બનાવવામા આવ્યા અને ઉચ્ચ તપાસ કરવામા આવે તો કરોડોનુ કોભાંડ બહાર આવી કે છેઈ આવા એક નકલી દસ્તાવેજનો નમુનો ની નકલ કલેકટર  તથા વિવિધ કચેરીઓ ને મોકલાવી છે.

ઉપયુકત કોભાંડ ખુબ કીમતી અને મોટુ હોય તેમજ અનેક પ્રકારના ભુઢમાફીયાઓ થી માડીં રાજકીય વગ ધરાવતા લોકો આમા સામેલ હોય અરજદારના જાન માલની સલામતી નથી તેથી ઉપયુકત બાબતે કાયદાકિય સંરક્ષાણ માટે પોલીસ કે અન્ય સુરક્ષાા એજન્સીઓ ને માહીતગાર કરવા કલેકટરને અરજકરાઈ  તેમજ ઉપયુકત કોભાંડ આચનારાઓ તથા કૌભાંડ મા જોડાયેલ તમામ સખ્શોની ઉચ્ચ તપાસ કરવામા આવે તેવી માગં છે આ શીવાય કેનેડી ગામમા ખરાબાની પડતર જમીનો તેમજ વાળાપત્રક ધરાવતી અન્ય જમીન બાબતોની નોંધ ધરાવતા પત્રકોની ઉચ્ચ તપાસ કરવાની માગં છે ુપરંતુ વારંવાર ના ધકકા બાદ પોલીસને ધોરણસર ની કાર્ય વાહી કરવા અરજી કરવામા આવી છે.હવે જોવાાનુ એ રહયુ કે સમગ્ર કોભાંડ બહાર આવતા તેમા પગલાઓ ભરાશે કે પછી સમગ્ર મામલા ને દબાવી દેવા પ્રયત્ન કરાશે.

Related posts

ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારો માટે માંગ્યા 17રપ કરોડ, આપ્યા 1ર7 કરોડ!

Nawanagar Time

સલાયા: મફત ગેસ જોડાણની લાલચમાં ગરીબો સાથે ઠગાઇ

Nawanagar Time

ટેકાના ભાવે હવે 14 દિવસ જ ખરીદી, 18 હજાર બાકી

Nawanagar Time

Leave a Comment