Nawanagar Time
ગુજરાત જામનગર

મંત્રી ઓ એ ઘણુ કહ્યુ કે પાણી ની તકલીફ નય પડે, પણ ઉનાળાના પ્રારંભે જ ટેન્કર ચાલુ..!

tencker-turned-on-early-in-the-summer

જામનગરમાં હજુ તો ઉનાળાની શરૂઆત જ થઇ  ત્યાં તો કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી શરૂ થઇ ગઇ છે. શહેરના પટેલ પાર્ક, રણજીતસાગર રોડ નજીક ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને પાણી માટે આમ તેમ ભટકવું પડી રહયું છે. તો બીજી બાજુ શહેરના અન્ય વિસ્તારોમાં પણ પૂરતું પાણી આવતું ન હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. આ વર્ષે નહિંવત વરસાદ શહેર જિલ્લાના  ખાલી થઇ ગયા છે. ત્યારે રણજીત સાગર ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવી રહ્યો છે, જોકે વાસ્તવિકતા એ છે કે શહેરના છેવાડાના અને નવા ભળેલા વિસ્તારોમાં હજુ પણ લોકો પાણીની સમસ્યાથી પરેશાન છે કેટલાક વિસ્તારોમાં તો લોકો પોતાના પૈસે ટેન્કરો મંગાવી પાણી મેળવી રહ્યાં છે. જો ઉનાળાના પ્રારંભે જ આવી  છે તો આગામી સમયમાં કેવી સ્થિતી હશે? તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યાં છે.

tencker-turned-on-early-in-the-summer
tencker-turned-on-early-in-the-summer
tencker-turned-on-early-in-the-summer
tencker-turned-on-early-in-the-summer
tencker-turned-on-early-in-the-summer
tencker-turned-on-early-in-the-summer
tencker-turned-on-early-in-the-summer
tencker-turned-on-early-in-the-summer
tencker-turned-on-early-in-the-summer
tencker-turned-on-early-in-the-summer

Related posts

જામનગર કે ઢોરનગર? વર્ષભર ચારે‘ય બાજુ ઢોરના અડ્ડા

Nawanagar Time

ખીજડા મંદિર ખાતે પાંચ દિવસીય પ્રાકટ્યોત્સવનો પ્રારંભઃ 400 વર્ષથી ઉજવાતી પરંપરા

Nawanagar Time

ધો.1માં પ્રવેશના RTEના ફોર્મ ભરવાનું શરૂ

Nawanagar Time

Leave a Comment