Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

40 વર્ષ પેહેલા ધર્મેન્દ્ર એ એકની સામે ચારને મારવાની વાત કરી હતી

the-40-year-old-dharmendra-talked-about-killing-four-people-in-front-of-one

એક્ટર ધર્મેન્દ્ર  ફક્ત ભારતમાં જ નહીં પણ પાકિસ્તાનમાં પણ તેમનો ગુસ્સો દર્શાવી ચુક્યા છે. હવે એવામાં વિચારો કે તે માહોલ કેવો હશે જ્યારે પાકિસ્તાનીઓની સામે જ ધરમેન્દ્ર ગુસ્સામાં કહેતા હોય કે, ‘કુત્તે મે તેરા ખૂન પી જાઉંગા’.. કે પછી ‘તૂમ અગર એક મારોગે તો હમ ચાર મારેંગે’, વિચારમાં પડી ગયા ને?  ખરેખરમાં ઘરમેન્દ્ર અને અમિતાભ બચ્ચન સીવાય ગબ્બરનાં કિરદારમાં અમજદ ખાને પાકિસ્તાનમાં તેમનો ટેરર કાયમ કર્યો હતો. 40 વર્ષ બાદ પણ આજે તે ડાયલોગ ફેમસ છે કે ‘સુઇ જા બેટા નહીં તો ગબ્બર આવી જશે.’ ભારતીય સીનેમાની સૌથી ચર્ચિત ફિલ્મ ‘શોલે’એ ભારતમાં ભારે લોકપ્રિયતા મેળવી હતી. મુંબઇનાં મિવર્વા ટોકીસમાં ફિલ્મે સતત પાંચ વર્ષ સુધી ચાલીને અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.

એવામાં જ્યારે પાકિસ્તાનમાં ફિલ્મની રિલીઝની ખબર સામે આવી તો તે ધરમેન્દ્ર અને અમિતાભ બચ્ચનનાં પાકિસ્તાની ફેન્સની ખુશીનો પાર ન હતો. જોકે આ ફિલ્મને રિલીઝ થવામાં ઘણો સમય લાગ્યો હતો. પણ વર્ષ 1975માં રિલીઝ થયેલી આ ફિલ્મ તેનાં 40 વર્ષ પૂર્ણ કર્યા બાદ પાકિસ્તાનમાં પણ ધૂમ મચાવવા પહોંચી ગઇ હતી.

અમિતાભ બચ્ચન અને ધરમજી સ્ટાર આ ફિલ્મ પાકિસ્તાનમાં 17 એપ્રિલ 2015નાં રોજ શુક્રવારે રિલીઝ થઇ હતી. ખુબજ જાહોજલાલી સાથે કરાચીનાં એક મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ રિલીઝ કરવામાં આી તે સમયે ઘણી મોટી હસ્તિઓ ત્યાં હાજર હતી.

ફિલ્મને જિઓ ફિલ્મ્સ અને માંડવીવલ્લા એન્ટરટેનમેન્ટે રિલીઝ કરી હતી. જે બાદ ફિલ્મ સમીક્ષક ઉમૈર અલ્વીએ કહ્યું કે, પાકિસ્તાનમાં ‘શોલે’નાં પ્રશંસકોની કમી નથી. તેમણે કહ્યું કે, તે પેઢી પણ છે જે તે સમયમાં વીસીઆર પર હિન્દી સિનેમા જોઇને મોટા થયા છે. જ્યારે પાકિસ્તાનમાં ભારતીય સિનેમાનું પ્રસારણ ગેરકાયદેસર હોતુ હતું.

Related posts

રજનીકાંતનો બેયર ગ્રિલ્સ સાથેનો શો આવતા મહિને થશે રીલીઝ

Nawanagar Time

કંગના 10 દિવસ સુધી હવે મૌન રહેશે, જાણો શું છે તેનું કારણ…

Nawanagar Time

ફિલ્મી સિતારાઓએ કોરોના વોરિયર્સનો અનોખી રીતે માન્યો આભાર

Nawanagar Time

Leave a Comment