Nawanagar Time
ગુજરાત જામનગર

વધું ચટાકેદાર થસે સ્વાદ, માર્કેટ મા લાલચટ્ટક મરચાનું આગમન

the-arrival-of-red-chilli-chili

જામનગર:-રસોઈની રાણીઓ માટે જામનગરની બજારોમાં મસાલાનું આગમન થઈ ચૂક્યું છે. બાર મહિના સુધીના મસાલા ભરવાની સીઝન આવી ગઈ  હાલ શહેરમાં અનેક સ્થળોએ મસાલા બજાર ધમધમવા લાગી છે. મસાલા બજારમાં લાલ ચટ્ટક મરચાં, સેલમની હળદર, ધાણાં, જીરૂ, હિંગ, ગરમ મસાલા સહિતની અનેકવિધ વેરાયટીઓ ઉપલબ્ધ બનતાં જ રસોઈની રાણીઓ ખાસ કરીને બપોરના સમયે નવરાશની પળોમાં મસાલા બજારમાં પહોંચી જાય છે અને મનપસંદ મસાલાઓ ખરીદી પોતાની નજર સામે જ મસાલા  ઉત્સુક બની છે. જો કે, ચાલુ વર્ષે મસાલા બજારમાં દરેક જણસના ભાવમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને હાલમાં ઘરાકી ઓછી છે, પરંતુ વેપારીઓના મતે હુતાસણી બાદ મસાલા બજારમાં ધમધમાટ જોવા મળશે.

the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili
the-arrival-of-red-chilli-chili

Related posts

જી. જી. હોસ્પિટલમાં નર્સિંગ રૂમ આખી રાત ભભૂકયો

Nawanagar Time

ખેલ મહાકુંભમાં થતી ગોલમાલથી કન્વીનરપદે રહેવા કોઈ રાજી નથી

Nawanagar Time

જામનગરના રર નોટરીની નિમણૂંકો ઘોંચમાં

Nawanagar Time

Leave a Comment