Nawanagar Time
Breaking News નેશનલ

LOC નજીક બ્લાસ્ટ, એક મેજર સહિત બે અધિકારી શહીદ થયાનો અહેવાલ

the-blast-near-the-loc-the-report-of-two-officers-one-major-died

પુલવામા બ્લાસ્ટની શાહી સુકાઈ નથી ત્યાં ફરી એક વાર જમ્મુ કાશ્મીરની ધરતી રક્તરંજિત થઈ છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર LOC નજીક એક IED બ્લાસ્ટમાં સેનાના એક મેજર શહીદ થયા છે.  હાલમાં મૃત્યુઆંક અને ઘાયલોની વિગતો મળી રહી નથી. અહેવાલ મુજબ, આ આતંકવાદી હુમલો હોવાનું જાણવા મળી રહ્યું છે.

સમાચાર સંસ્થા એએનઆઈના ટ્વીટ મુજબ,  એલઓસી નજીકના રાજોરી સેક્ટરમાં આ બ્લાસ્ટ થયો હોવાનો અહેવાલ છે, આ બ્લાસ્ટમાં એક મજર સહીત બે આર્મી અધિકારી શહીદ થયા હોવાનો અહેવાલ છે.

Related posts

પંજાબને પછાડી ગુજરાત બન્યું બિગ બાઉટ ચેમ્પિયન

Nawanagar Time

કાશ્મીરમાં સેનાની ચેતવણી: સરેન્ડર કરો અથવા ગોળી ખાવ

Nawanagar Time

જન ઔષધિ સ્ટોર પર હવે માત્ર એક રૂપિયામાં મળી રહેશે આ વસ્તુ

Nawanagar Time

Leave a Comment