Nawanagar Time
ગુજરાત જામનગર

દરેડ GIDCમાં બ્રાસ પ્રોડકટનું કારખાનુ ભસ્મિભૂત

the-brass-products-car-factory-in-vadod-gidc

જામનગર:-જીઆઇડીસીમાં આવેલા જે.કે. બ્રાસ પ્રોડકટમાં આજે આગ ભભૂકી ઉઠી હતી. આ મામલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના બે વાહનો આગ ઉપર કાબુ મેળવવા પહોંચ્યા હતા. આ આગના કારણે કારખાનામાં મોટા ભાગનો સામાન બળીને ખાખ થયો હોવાનું જાણવા મળે છે. આગના  રૂા.70 લાખનું નુકશાન થયું હોવાનું માનવામાં આવે છે.

the-brass-products-car-factory-in-vadod-gidc
the-brass-products-car-factory-in-vadod-gidc
the-brass-products-car-factory-in-vadod-gidc
the-brass-products-car-factory-in-vadod-gidc
the-brass-products-car-factory-in-vadod-gidc
the-brass-products-car-factory-in-vadod-gidc

Related posts

બહિષ્કારના સ્થાને 100 ટકા મતદાન કરી ખેડૂતો સરકારને સબક શીખવે:

Nawanagar Time

આયુર્વેદ યુનિવર્સિટીના બિલ્ડિંગ ઉપરથી મોતની છલાંગ લગાવતો વિદ્યાર્થી

Nawanagar Time

બોર્ડની પરીક્ષામાં 50 ટકા MCQ પદ્ધતિ નાબૂદ

Nawanagar Time

Leave a Comment