Nawanagar Time
ગુજરાત જામનગર

ખોટી અફવા કે ખોટા મેસેજ ન ફેલાવવા કલેક્ટરની અપીલ..

the-collectors-appeal-to-not-spread-false-rumors-or-false-messages

જામનગર:-જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે ગઈકાલે એક તાકીદની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.  તેમણે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લોએ સરહદી જિલ્લો છે. અને અહીં હાઈ એલર્ટ છે. હાલ યુદ્ધ જેવો માહોલ છે. ત્યારે પત્રકારોએ જ્યાં સુધી સાચી માહિતી ન મળે ત્યાં સુધી સમાચારો પબ્લીશ ન કરવા સાતત્ય થયા પછી જ સમાચાર છાપવા કોઈ પણ પ્રકારની હલનચલનના ફોટોગ્રાફ ન લેવા, ન છાપવા વગેરે  રાખવી જરૃરી છે. લોકોએ ખોટા મેસેજમાં ન આવવું તેમજ ખરાઈ કર્યા વગર મેસેજને ફોરવર્ડ કરીને અફવા ન ફેલાવવા માટે કલેક્ટરે અપીલ કરી છે.

Related posts

2019-20 ના નવા શૈક્ષણિક વર્ષથી મોટાપ્રમાણમાં પુસ્તકોમાં ફેરફાર થશે, શુ છે બદલાવ જાણો વધું…

Nawanagar Time

શહેરમાં તાવ, ઝાડા-ઉલ્ટી અને ડેંગ્યુના દર્દીઓની સંખ્યામાં ભયંકર વધારો

Nawanagar Time

શહેરના જોગર્સપાર્ક નજીક વિચિત્ર અકસ્માત, ધડાધડ ચાર કાર અથડાઇ

Nawanagar Time

Leave a Comment