Nawanagar Time
ગુજરાત

ઓખામાં ટ્રકની ઠોકરે બાઇકસવાર પ્રૌઢનું મૃત્ય

the-death-of-a-four-year-old-boy-in-a-truck

ખંભાળિયા:-ઓખામંડળના સૂરજકરાડી ગામ ખાતે રહેતાં ખેંગારભાઇ નાથાભાઇ રાઠોડ તેમના બાઇક પેશન પ્રો નંબર જીજે-37-ઇ-3872 ઉપર ઓખા થઇ રહ્યાં હતા ત્યારે જૂના જકાત નાકા પાસે ઢાળિયો ચઢતાં પૂરઝડપે અને બેફિકરાઇપૂર્વક જઇ રહ્યાં હતા ત્યારે જીજે-10-ટીવી-0277 નંબરના ટ્રકના ચાલકે ખેંગારભાઇના બાઇકને હડફેટે લેતાં તેમને ગંભીર હાલતમાં વધુ સારવારઅર્થે અમદાવાદની હોસ્પિટલની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર કમલેશભાઇ ખેંગારભાઇ રાઠોડની ફરિયાદ પરથી પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related posts

ટૂંક સમયમાં ‘કાચી-પાંત્રીસ’ માવા પર પ્રતિબંધ લાગશે

Nawanagar Time

જામનગરની જીવાદોરી આજી-3માં 30 જૂન સુધી ચાલે તેટલું પાણી

Nawanagar Time

જામનગરમાં હત્યારા પતિને આજીવન કેદ

Nawanagar Time

Leave a Comment