Nawanagar Time
ગુજરાત

ઓખાના દરિયામાં પડી જતાં નવસારીના યુવાનનું મૃત્યુ.

the-death-of-navsaris-young-man-fell-into-oakha-ocean

ખંભાળિયા:-નવસારી જિલ્લાના સાતેમટેકી ફળિયું ખાતેના અને હાલ દ્વારકા તાલુકામાં રહેતા ખાલપભાઇ ભીખાભાઇ હળપતી નામના 40 વર્ષના યુવાન ગઇકાલે શુક્રવારે ઓખાની આર.કે. બંદર પાસેની જેટી પર બોટમાં હતાં ત્યારે તેમની બિમારી ગ્રસ્ત હાલતમાં તેઓ કોઇ કારણોસર બોટમાંથી દરીયાના પાણીમાં પડી જતાં ડુબી જવાના કારણે તેમનું કરૂણ મૃત્યુ નિપજયું હતું. આ બનાવની જાણ ઇશ્ર્વરભાઇ હીરૂભાઇ ટંડેલએ ઓખા મરીન પોલીસને કરી છે.

Related posts

જામનગરમાં ‘શોર્ટગન’ ફુટશે, શત્રુઘ્ન-યશવંતસિંહાની સભા

Nawanagar Time

જામનગરની ખાનગી શાળાઓમાં બાળકોની જિંદગી સાથે ખિલવાડ

Nawanagar Time

જામનગરમાં બિન સચિવાલયની પરીક્ષા પાછળ થયો હતો 8 લાખનો ખર્ચ

Nawanagar Time

Leave a Comment