Nawanagar Time
અજબ-ગજબ

આ ગામમાં જબરદસ્તી યુવતીઓને ગર્ભવતી કરાય છે,જાણો શું કારણ છે આ વેદનાભરી કહાનીનું …

the-girls-in-this-village-are-pregnant-know-what-is-the-cause-of-the-painful-story

દુનિયામાં એવા કેટલાય કામ છે, જે ગેરકાયદેસર છે. આ ગેરકાયદેસર કામ કાયદાથી બચીને કરવામાં આવે છે, પરંતુ અહીં અમે તમને જે વિશે જણાવવા જઈ રહ્યા છે તે ખુલ્લેઆમ કરવામાં આવે છે, જ્યારે વિશ્વની નજરમાં આ મહા અપરાધ છે. આવા અપમાનજનક કામ કોઈ કરી શકે પણ નહીં. ખરેખર, અહીં યુવતીઓને જબરજસ્તીથી મુરઘીઓની જેમ ગર્ભવતી બનાવવામાં આવે છે. આ કહાની રૂવાડા ઉભા કરી નાખે તેવી છે. અહીં નાની ઉંમરની યુવતીઓ સાથે પ્રાણીઓથી પણ ખરાબ વ્યવહાર કરવામાં આવે છે.

the-girls-in-this-village-are-pregnant-know-what-is-the-cause-of-the-painful-story
the-girls-in-this-village-are-pregnant-know-what-is-the-cause-of-the-painful-story

આ ખરાબ કૃત્યને નાઈજીરિયામાં અંજામ અપાય છે. નાઈજીરિયામાં આ લોકોના નિશાને નાની ઉંમરની કિશોરીઓ હોય છે. અહીં પૉલ્ટ્રી ફૉર્મની મુરઘીઓની જેમ 13 થી 18 વર્ષની આ યુવતીઓને જબરજસ્તી ગર્ભવતી બનાવી બાળકોને જન્મ આપવા માટે મજબૂર કરવામાં આવે છે. તમે વિચારી રહ્યાં હશો કે આખરે તેની પાછળ શું કારણ છે?

ખરેખર, નાઈજીરિયામાં હવે આ એક ગોરખધંધો બની ગયો છે. અહીં નાની ઉંમરની યુવતીઓ બાળકને જન્મ આપે છે અને પછી જેમની પાસે બાળક હોતા નથી તેમને વેચી દેવામાં આવે છે. અહીં જણાવવાનું કે નાઈજીરિયામાં આ ગોરખંધધાના કામને ‘બેબી ફાર્મિગ’ કહેવામાં આવે છે. એટલું જ નહીં, જ્યારે કિશોરીઓ ગર્ભવતી થાય છે ત્યારે કિશોરીઓને બંદૂકના ડર હેઠળ રાખવામાં આવે છે. આ ગોરખધંધો અનાથ આશ્રમ અને હોસ્પિટલોમાં કેદ યુવતીઓ સાથે કરવામાં આવે છે.

the-girls-in-this-village-are-pregnant-know-what-is-the-cause-of-the-painful-story
the-girls-in-this-village-are-pregnant-know-what-is-the-cause-of-the-painful-story

આ ધંધામાં શેતાન મગજવાળા નરાધમો એવી યુવતીઓને પોતાની જાળમાં ફસાવે છે, જે ગરીબ હોય છે અને મજબૂરીમાં આ કામ કરવા માટે રાજી થાય છે. આ યુવતીઓ સાથે બધુ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે નાઈજીરિયામાં ગર્ભપાત કરાવવુ ગેરકાયદેસર છે. તેથી ત્યાં યુવતીઓ ગર્ભપાત કરાવવા જતી નથી. આ વાતનો ફાયદો ઉઠાવીને બેબી ફાર્મિગનું કામ કરવામાં આવે છે.

જો બાળક છોકરો હોય તો તેને વેચીને 5 હજાર ડૉલર મળે છે, જ્યારે બાળક છોકરી હોય તો તેની કિંમત 4 હજાર નક્કી થાય છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ કાળુ સત્ય વર્ષ 2015માં જ ઉજાગર થયુ હતું, ત્યારબાદ અહીં અનાથ આશ્રમ અને હોસ્પિટલોમાં રખાતી યુવતીઓ તરફ વિશ્વનું ધ્યાન ગયું

Related posts

આદિવાસીઓની પરંપરાની ડૉક્યુમેન્ટરી બનાવવા આદિવાસી નવયુવક સાથે લગ્ન કરી લીધા

Nawanagar Time

ખંભાળિયા ખાનગી લેબોરેટરીમાં કોરોના પોઝીટીવ સરકારીમાં નેગેટીવ આવે છે!

Nawanagar Time

આ મકોડાનો એક ડંખ છે જીવલેણ,જાણો આ મકોડા વિશે અને તેનું નામ…

Nawanagar Time

Leave a Comment