Nawanagar Time
ગુજરાત દ્વારકા

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકાસના કામોનું પરધોલાનું પીઢિયું પડ્યું-યાત્રીકોનો આબાદ બચાવ

the-holy-pilgrimage-development-program-was-organized

દ્વારકા:-યાત્રાધામ દ્વારકામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજીત 6પ કરોડના ખર્ચ વિકાસના કામો કરવામાં આવ્યા છે તેમા મોટા પાયે ભ્રષ્ટાચાર થયાની ફરિયાદો ઉઠી છે. ત્યારે  ધિરૂભાઇ અંબાણી  પાસે આવેલ કિર્તી સ્થંભ પાસે વિકાસ બોર્ડ દ્વારા કલાત્મક છાજલી (પરધોલા) બનાવેલ છે તેની નીચે યાત્રીકો ઉભા હતા ત્યારે યાત્રીકોની બાજુમા અચાનક ઉપથી પીઢીયું નીચે પડતા ત્યાથી યાત્રીકો દુર જતા રહ્યા હતા અને અનિર્છીય બનાવ બનાતા અટક્યો હતો.      ઉલ્લેખનિય છે કે, હજી ત્યાં વધુ ભાગના છાજલીયું (પરધોલા) તેમજ પીઢિયાં  હાલતમાં હોવાથી અવનાર હોળી ફુલડોલ ઉત્સવમાં લાખ્ખો યાત્રિકો દ્વારકા હોળી ફૂલડોલ ઉત્સવનો તહેવાર મનાવા આવનારા હોય ત્યારે કોઇ દુર્ઘટના ન બને તે માટે સેપ્ટી તેમજ સૂચનો બોર્ડ મૂકવા જરૂરી છે તેમજ નવા ગોમતીઘાટ પાસે છાજલીઓ (પરધોલા)ના પીઢિયાઓ જર્જરિત હોવાથી તેની નીચે બહારથી આવેલ નાના વેપારીઓ ધંધાઅર્થે સ્ટોલો નાખવામાં આવેલ  તે સ્ટોલોના વેપારીઓ તેમજ યાત્રીકોની સેપ્ટી માટે અને અનિર્છીય બનાવો ન બને તે માટે ત્યાથી સબંધિત તંત્ર દ્વારા સ્ટોલો હટાવવા જરૂરી છે તેવી લોક માંગ ઉઠી છે.

Related posts

પૂનમબેન માડમના રોડ-શોમાં જનશૈલાબ ઉમટ્યો

Nawanagar Time

એવું તે શું થયું કે, વિદેશમાં રહેતા પતિએ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી

Nawanagar Time

મીઠાની લીઝ પેટામાં અપાતી હોવાની સ્ફોટક રજૂઆત

Nawanagar Time

Leave a Comment