Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

ભૂખ્યા બાળકો અભિનેત્રી ઘરેથી ખાવાનું લઇ આવી

the-hungry-children-actress-came-to-eat-from-home

અભિનેત્રીના દિલમાં પણ રામ વસતા હોઈ છે.  અભિનેત્રી નિધિ અગ્રવાલ એક આવી જ અભિનેત્રી છે કે દરરોજ પૈસા માંગતા બાળકોને જોઈને વ્યથિત થતી હતી અને એક દિવસ તે બધા માટે ઘરેથી ભોજન લઈને પહોંચી ગઈ

નિધિ અગ્રવાલને તમે બધાએ ટાઇગર શ્રોફ સાથે ‘મુન્ના માઇકલ’ ફિલ્મમાં જોઇ હતી. ‘મુન્ના માઇકલ’ ફિલ્મ નિધિની ડેબ્યુ ફિલ્મ હતી. પરંતુ, આજે તે અલગ અંદાજમાં નજર આવી હતી

તે ગરીબ અને ભૂખ્યાં બાળકોને ભોજન આપી રહી છે. સામાન્ય રીતે આપણે જોતા હોઇએ છીએ કે શહેરના રસ્તા પર ચાલી રહ્યા હોય ત્યારે સિગ્નલ પર બાળકો ભીખ માંગતા હોય છે, તેમાંથી જ એક બાળકે જ્યારે નિધિ અગ્રવાલ પાસે પૈસા માંગ્યા તો નિધિ પોતાના ઘરેથી જમવાનું લઇને આવી હતી.

Related posts

થ્રિલર કોમેડીની તૈયારીમાં તાપસી

Nawanagar Time

ગોવિંદાની શ્રદ્ધાંજલિ વાંચી ન કહેવાનું કહી બેઠો કાદર ખાનનો દીકરો,ક્લિક કરી જાણો સંપૂર્ણ માહિતી…

Nawanagar Time

Nawanagar Time

Leave a Comment