Nawanagar Time
ગુજરાત

જગત મંદિર ગંદકીમાં ઘેરાયું

the-jagat-temple-surrounded-the-dirt

દ્વારકા:-વિશ્ર્વ પ્રસિદ્ધ જગત મંદિરને જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે અહીં આવતાં યાત્રિકોને ગંદકીના ‘દર્શન’ કર્યા બાદ જ દ્વારકાધીશના દર્શન થાય છે! દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર પાસે દ્વારકાધીશની કહેવાતી ભોગભંડારવાળી ગલીમાં અંડરગ્રાઉન લાઇનની ખાર ભરાઇ જવાથી  પાણી બહાર નીકળવાથી અતિ દુર્ધંગ મારી રહ્યું છે, અહીંથી યાત્રીકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે. ઉલ્લેખીયન છે કે, અવાર-નવાર ભૂગર્ભ ગટર ઉભરાતી હોવા છતાં દ્વારકા નગર પાલિકાના સત્તાધીશોના ધ્યાન આપતાં નથી. અહીં અંડરગ્રાઉન્ડ ગટર અવાર નવાર-ઉભરાઇ જવાના બનાવો વારંવાર બને છે અને પાણી અતિ દુર્ધંગ મારતું હોવાથી નગર પાલીકા  કાયમી ધોરણે ગટરના પાણી છલકાઇ જવાનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિક રહેવાસીઓ ની માંગણી ઉઠવા પામી છે.

the-jagat-temple-surrounded-the-dirt
the-jagat-temple-surrounded-the-dirt

Related posts

ઉચ્ચ શિક્ષણની આ બે શાખામાં કરાયો લાખો રૂપિયાનો ફી વધારો, વાલીઓ નિરાશ

Nawanagar Time

માસુમ ઓ નાં જીવ ને જોખમ, દિલ્હી પબ્લિક સ્કૂલની બસ વધુ એક વખત બેફામ બની..

Nawanagar Time

સેવાના ભેખધારી અનિરૂધ્ધસિંહ જાડેજા (રીબડા) ‘નવાનગર ટાઈમ’ની મુલાકાતે

Nawanagar Time

Leave a Comment